Jay Swaminarayan

સત્સંગ શિક્ષણ પરીક્ષા - માર્ચ ૨૦૨૬ / सत्संग शिक्षण परीक्षा - मार्च 2026 (ભારતના કાર્યકરો તથા મધ્ય-પૂર્વ દેશોના હરિભક્તો માટે/भारत के कार्यकर्ताओं तथा मध्य-पूर्व देशों के हरिभक्तों के लिए)

  1. નીચેના કોષ્ટકમાં દર્શાવેલ તારીખ અને સમય અનુસાર જે તે પ્રેક્ટિસ ટેસ્ટ આ જ લિન્ક પર ઓપન થઈ શકશે.
  2. પ્રેક્ટિસ ટેસ્ટ પ્રારંભ, પ્રવેશ, પરિચય અને પ્રવિણ પરીક્ષા માટે જ રહેશે.
  3. આ પ્રેક્ટિસ ટેસ્ટ ગુજરાતી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે.
પ્રેક્ટિસ ટેસ્ટનું સમયપત્રક
ક્રમ તારીખ સમયથી તારીખ સમય સુધી
પ્રેક્ટિસ ટેસ્ટ - ૧ ૧૭/૧/૨૦૨૬, શનિવાર સાંજે ૬.૦૦ ૧૮/૧/૨૦૨૬, રવિવાર રાત્રે ૧૨.૦૦
પ્રેક્ટિસ ટેસ્ટ - ૨ ૨૧/૧/૨૦૨૬, બુધવાર સાંજે ૬.૦૦ ૨૨/૧/૨૦૨૬, ગુરુવાર રાત્રે ૧૨.૦૦
પ્રેક્ટિસ ટેસ્ટ - ૩ ૨૪/૧/૨૦૨૬, શનિવાર સાંજે ૬.૦૦ ૨૫/૧/૨૦૨૬, રવિવાર રાત્રે ૧૨.૦૦
પ્રેક્ટિસ ટેસ્ટ - ૪ ૨૮/૧/૨૦૨૬, બુધવાર સાંજે ૬.૦૦ ૨૯/૧/૨૦૨૬, ગુરુવાર રાત્રે ૧૨.૦૦
પ્રેક્ટિસ ટેસ્ટ - ૫ ૩૧/૧/૨૦૨૬, શનિવાર સાંજે ૬.૦૦ ૧/૨/૨૦૨૬, રવિવાર રાત્રે ૧૨.૦૦
પ્રેક્ટિસ ટેસ્ટ - ૬ ૭/૨/૨૦૨૬, શનિવાર સાંજે ૬.૦૦ ૮/૨/૨૦૨૬, રવિવાર રાત્રે ૧૨.૦૦
૧૫/૨/૨૦૨૬, રવિ | પ્રીટેસ્ટ લેખિત
પ્રેક્ટિસ ટેસ્ટ - ૭ ૨૧/૨/૨૦૨૬, શનિવાર સાંજે ૬.૦૦ ૨૨/૨/૨૦૨૬, રવિવાર રાત્રે ૧૨.૦૦
૧/૩/૨૦૨૬, રવિ | મુખ્ય લેખિત પરીક્ષા
  1. नीचे दी गई तालिका में दर्शाई गई तिथि और समय के अनुसार संबंधित प्रैक्टिस टेस्ट इसी लिंक पर ओपन किया जा सकेगा।
  2. प्रैक्टिस टेस्ट प्रारंभ, प्रवेश, परिचय और प्रविण परीक्षा के लिए ही होंगे।
  3. ये प्रैक्टिस टेस्ट गुजराती और हिंदी भाषा में उपलब्ध हैं।
प्रैक्टिस टेस्ट का समयपत्रक
क्रम तारीख समय से तारीख समय तक
प्रैक्टिस टेस्ट - 1 17/01/2026, शनिवार शाम 6:00 बजे 18/01/2026, रविवार रात 12:00 बजे
प्रैक्टिस टेस्ट - 2 21/01/2026, बुधवार शाम 6:00 बजे 22/01/2026, गुरुवार रात 12:00 बजे
प्रैक्टिस टेस्ट - 3 24/01/2026, शनिवार शाम 6:00 बजे 25/01/2026, रविवार रात 12:00 बजे
प्रैक्टिस टेस्ट - 4 28/01/2026, बुधवार शाम 6:00 बजे 29/01/2026, रविवार रात 12:00 बजे
प्रैक्टिस टेस्ट - 5 31/01/2026, शनिवार शाम 6:00 बजे 01/02/2026, रविवार रात 12:00 बजे
प्रैक्टिस टेस्ट - 6 07/02/2026, शनिवार शाम 6:00 बजे 08/02/2026, रविवार रात 12:00 बजे
15/02/2026, रविवार | प्री-टेस्ट लिखित
प्रैक्टिस टेस्ट - 7 21/02/2026, शनिवार शाम 6:00 बजे 22/02/2026 रात 12:00 बजे
01/03/2026, रविवार | मुख्य लिखित परीक्षा